Nawanagar Time

Tag : kutch

કચ્છ

વડાપ્રધાન મોદી કાલે ગુજરાતની મુલાકાતે: કચ્છમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Nawanagar Time
ભુજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવતી કાલે મંગળવારે કચ્છના એક દિવસના પ્રવાસે આવીને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણની સાથો-સાથ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને...
જામનગર

જામનગર-કચ્છને જોડતો બ્રીજ ધરાશયી, અન્ય ત્રણ જોખમી

Nawanagar Time
જામનગર: જામનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા કોસ્ટલ હાઇવે-6 પર જોડિયાના ભાદરા પાટીયાથી આમરણ જતા કોશિયા હાઇવે નજીક બ્રીજ ગઇકાલે એકાએક ધરાશય થઇ જવાની ઘટના સામે...
જામનગર

કચ્છની ખાનગી ફાયનાન્સ કંપનીના 17 ટ્રક પડાવી લીધાની રજાક સોપારી વિરૂદ્ધ ફરિયાદ

Nawanagar Time
જામનગર : જામનગરના કુખ્યાત રજાક સોપારી અને તેના ભાઈ હુસેન અને તેના ભાણેજ વગેરેનું વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. કચ્છની એક ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી...
જામનગર

કચ્છ રાપરના એડવોકેટની હત્યાના જામનગરમાં ઘેરા પડઘાં

Nawanagar Time
જામનગર : કચ્છના રાપર ખાતે ઈન્ડીયન લોયર એસોસિએશનના પ્રમુખ અને એડવોકેટની ધોળા દહાડે નિર્મમ હત્યા કરવામાં આવતાં આ ગંભીર બનાવના ઘેરા પ્રત્યાઘાતો જામનગરમાં જોવા મળ્યા...
જામનગર

આયુર્વેદ યુનિવર્સિટીના બિલ્ડિંગ ઉપરથી મોતની છલાંગ લગાવતો વિદ્યાર્થી

Nawanagar Time
જામનગર: જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમા બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થીઓએ આજે આયુર્વેદ યુનિવર્સિટીના નવા બિલ્ડિંગ ની અગાસી પરથી મોતની છલાંગ લગાવી દેતાં તેનું...
જામનગર

જયહિન્દ ટ્રોફીમાં જામનગર-કચ્છ વચ્ચે મહામુકાબલો

Nawanagar Time
જામનગર: જામનગરના ક્રિકેટ બંગલા મેદાનમાં બીસીસીઆઈ પ્રાયોજીત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજીત ઈન્ટર ડ્રિસ્ટ્રીકટ જય હિન્દ ટ્રોફિનો આજે ધમાકેદાર પ્રારંભ થયો છે. જેમાં આજે...
જામનગર

બ્રાસ ઉદ્યોગની વૃદ્ધિ-વિસ્ત2ણ માટે સૌ2ાષ્ટ્ર-કચ્છનો સૌથી વિશાળ વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક તૈયા2

Nawanagar Time
જામનગ2: જામનગ2ના પ્રખ્યાત બિલ્ડ2 પ2ાગભાઈ શાહ દ્વા2ા ‘ધ વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક’ તૈયા2 ક2વામાં આવેલ છે. જેનો હેતુ ઉદ્યોગપતિઓને સંગઠ્ઠિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ ક2ાવવા સાથે સુવિધાપૂર્વકનું...
જામનગર જામનગર ગ્રામ્ય જામનગર શહેર ટ્રાવેલ સેલિબ્રશન

કચ્છના રણોત્સવમાં 35 ટકા પ્રવાસીઓ ઘટયા

Nawanagar Time
ભુજ: કચ્છને પ્રવાસનક્ષેત્રે વિશ્ર્વ ફલક પર મૂકનારા રણોત્સવનો પ્રારંભ થયાને બે માસ જેટલો સમય વીતવાના આરે છે, પણ પરમિટ લઈને રણદર્શન શરૂ થયાને હજુ એક...
કચ્છ નેશનલ

પાકિસ્તાને કચ્છ સરહદ ખાલી કરી

Nawanagar Time
જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતિમહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી. જો...
કચ્છ ગુજરાત

કચ્છના પેટાળમાં ધરબાયો છે અખૂટ ‘જળ-ખજાનો’!

Nawanagar Time
મિશન રાજસ્થાન-20 હેઠળ થયેલ શોધખોળમાં રાજસ્થાનના માડપુરા-બરવાલામાં પાણીનો વિશાળ ભંડાર મળી આવતા કેન્દ્રીય જળશક્તિ વિભાગ ભારે ઉત્સાહીત બનેલ છે. અહિં મોટાપાયે ખોદકામ દ્વારા ઓઇલ-ગેસ સાથે...