નેશનલ સ્પોર્ટસ ક્રિકેટનો ‘હિટમેન’ બન્યો ફૂટબોલની લા લીગાનો બ્રાન્ડ એમ્બેસેડરNawanagar Time13/12/2019 by Nawanagar Time13/12/20190 મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્માની ભારતમાં સ્પેનના ટોપ ડિવિઝનલ ફૂટબોલ લીગ લા-લીગાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લા-લીગા લીગના ઈતિહાસમાં પ્રથમ...