જામનગર રે..કળિયુગ! ટંકારિયાના પ્રૌઢને પત્ની-પુત્રએ લાકડીથી લમધર્યાNawanagar Time08/01/2021 by Nawanagar Time08/01/20210 ખંભાળિયા : હળાહળ કળિયુગની પ્રતિતિ કરાવતાં કિસ્સામાં કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે રહેતાં અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલાં રણમલભાઈ રામદેભાઈ જાદવ નામના 55 વર્ષના કોળી પ્રૌઢને...