જામનગર પીજીવીસીએલની અક્કલને દાદ: રોડની લગોલગ, વૃક્ષની નજીકમાં જ વીજપોલ ઉભા કર્યા…!Nawanagar Time29/07/2020 by Nawanagar Time29/07/20200 જામનગર: પીજીવીસીએલ તંત્રના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. પીજીવીસીએલ તંત્રની અક્કલને તથા ઢ વહીવટને દાદ દેવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રણજીતસાગર...