જામનગર પીજીવીસીએલનું લાખોનું ઉચાપત કૌભાંડ દબાવી દેવાયું
જામનગર: જામનગરમાં પીજીવીસીએલમાં વર્તુળ કચેરીમાં નિવૃત કર્મચારી દ્વારા પીએફની રકમમાં મોટાપાયે ગોટાળા કરીને 25 લાખનું આર્થિક નુકશાની કર્યાના ચકચારી તપાસ પ્રકરણમાં રાજકોટ કોર્પોરેટ કચેરીએ એમ.ડી....