જામનગર નગરપાલિકા વિસ્તારમાં રસ્તા રીપેરીંગની ગ્રાન્ટ ફાળવણીમાં લાલિયાવાડીNawanagar Time11/09/2020 by Nawanagar Time11/09/20200 જામનગર: મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ જામનગર સહિત રાજ્યની 155 નગર પાલીકાને 160 કરોડ રૂપિયા રોડ રીપેર કરવા માટે ફાળવ્યા છે ત્યારે જામનગર જિલ્લાની 4...