જામનગર લાલપુરમાં ભત્રીજી સાથેના પ્રેમ સંબધ પસંદ નહી પડતા કાકાએ યુવાનને લમધાર્યોNawanagar Time12/09/2020 by Nawanagar Time12/09/20200 જામનગર : જામનગર જીલ્લાના લાલપુર ખાતે એક યુવાને અન્ય એક યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવાનના...