જામનગર ગ્રામ્ય શરત ભંગ બદલ એસ્સાર-નયારા એનર્જીની જમીન ખાલસા કરોNawanagar Time19/03/2020 by Nawanagar Time19/03/20200 જામનગર: ખંભાળિયા-લાલપુર તાલુકામાં વર્ષ 1993-94 દરમિયાન રિફાઈનરી બનાવવાના હેતુસર એસ્સાર કંપની દ્વારા ખેડૂતોની ઉપજાઉ જમીન સરકાર મારફતે સંપાદન કરાવ્યા બાદ 25-25 વર્ષ સુધી આ જમીન...