જામનગર આંબાવાડી જમીન વિવાદમાં દોઢ મહિને પણ ફરિયાદ ન નોંધાતા આશ્ર્ચર્યNawanagar Time03/12/2019 by Nawanagar Time03/12/20190 ગ્રીન પાર્કની કરોડોની કિંમતી જમીન મામલે બોગસ દસ્તાવેજ બનાવી લેનાર હમીર ચેતરિયાને છાવરવામાં આવતો હોવાનો આક્ષેપ: મૂળ માલિકે વધુ એક જાહેર નોટિસ-કમ-ચેતવણી પ્રસિદ્ધ કરી જામનગરના...