જામનગર જામનગરમાં જમીન કૌભાંડોની તપાસ માટેની પોલીસની ‘સીટ’ વેર-વિખેરNawanagar Time28/12/2019 by Nawanagar Time28/12/20190 જામનગર જિલ્લામાં જમીન સંબંધી ગુન્હાઓમાં ધરખમ વધારો થવા પામતા તત્કાલિન જિલ્લા પોલીસ વડાએ જમીન કૌભાંડો ડામવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવાનો નિર્ણય કર્યો...