તાજેતરમાં લોકસભાની જામનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા અને તેના સાળાના પુત્ર સામે જમીન કૌભાંડની થયેલ અરજી બાદ પણ તપાસના નામે પોલીસની સુસ્તી નહિ ઉડતા...
છેલ્લા પાંચ વર્ષમાં જામનગર શહેર-જિલ્લામાં સંખ્યાબંધ જમીન કૌભાંડ થાય છે. એક પછી એક જમીન કૌભાંડ ઉજાગર થતા આવ્યા છે. બોગસ દસ્તાવેજો બનાવી જમીન હડપી લેવાનું...