જામનગર પ્રેમચંદ શેઠ કોલોનીમાં વારંવાર વીજ ધાંધિયા: સબ ડિવિઝનનો લેન્ડ લાઇન નંબર શોભાના ગાંઠિયાસમાનNawanagar Time11/08/2020 by Nawanagar Time11/08/20200 જામનગર: શહેરના ન્યુ જેલ રોડ પર આવેલી 6-પ્રેમચંદ શેઠ કોલોનીમાં છેલ્લા એક-બે માસથી વારંવાર વીજ ધાંધિયા સર્જાતા હોવાની રાવ ઉઠી છે. તેવામાં ગત રાત્રે વગર...