દ્વારકા ખંભાળિયા પંથકમાં લાપસીના આંધણ: વાવણીલાયક વરસાદ વરસ્યોNawanagar Time08/06/2020 by Nawanagar Time08/06/20200 ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે જુદા-જુદા વિસ્તારમાં એકથી દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બપોરે ખંભાળિયા પંથકમાં મોસમનો સૌ પ્રથમ એવો વીજળી અને પવન...