જામનગર ગ્રામ્ય કાલાવડ પંથકને હચમચાવતા ભૂકંપના આંચકા: ત્રણ મહિનામાં 81 ઝટકાNawanagar Time09/01/2020 by Nawanagar Time09/01/20200 જામનગર: વર્ષ-2001માં આવેલાં ગોઝારા ભૂકંપને કારણે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યાપક ખાનાખરાબી સર્જી હતી ત્યારે પાછલાં ત્રણ મહિનાથી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભૂકંપ જાણે ઘર કરી...