દ્વારકાના સનસેટ પૉઈન્ટ ઉપરથી 2020ના છેલ્લા સૂર્યાસ્તને વિદાય
દ્વારકા: સમગ્ર ભારતવર્ષમાં સૂર્યનું છેલ્લુ કિરણ પશ્ર્ચિમી કિનારે છેવાડે આવેલાં યાત્રાધામ દ્વારકામાં પડતું હોય, સાલના અંતિમ દિવસે સેન્સેટ પૉઈન્ટ ઉપરથી વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણ નિહાળવાનો...