જામનગર જામનગર શહેર જી. જી. હોસ્પિટલમાં નર્સિંગ રૂમ આખી રાત ભભૂકયોNawanagar Time23/10/2019 by Nawanagar Time23/10/20190 જામનગરની જી.જી. હોસ્પિટલમાં સોમવારની મોડી રાત્રે નર્સિંગ સ્ટાફ રૂમમાં ઇલેકટ્રીક શોર્ટસર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. જોકે હજારો લોકોની અવર-જવર હોવા છતાં નર્સિંગ રૂમમાં રાતભર...