નેશનલ ચંદ્રનો સ્પર્શ કરવા ચંદ્રયાન રવાના, સફળ પ્રક્ષેપણNawanagar Time23/07/201923/07/2019 by Nawanagar Time23/07/201923/07/20190 શ્રીહરિકોટાઃ અવકાશના ઈતિહાસમાં ભારતને અમર કરનાર ચંદ્રયાન 2એ પોતાની ઐતિહાસ સફર શરુ કરી દીધી છે. ચંદ્રની સપાટી પર ઊતરણ કરવા માટે ભારતે અવકાશમાં પગલાં ભર્યા...