ન્યાય પ્રક્રિયા તરફ સરકારનું નવું પગલું, અહીં ભૂમિકા ભજવશે ગર્વમેન્ટ
કેન્દ્રીય કાયદામંત્રી તરીકે ગત્ સોમવારે કામકાજ સભાંળ્યા બાદ રવિશકંર પ્રસાદે કહ્યું કે, તેઓ અને તેમનું મંત્રાલય ન્યાયિક નિમણૂંકોમાં ખાલી જગ્યા પૂરવાની ભૂમિકા નહીં નિભાવે. ન્યાયાધીશોની...