દ્વારકા રાજસ્થાનથી સિમેન્ટ ટેન્કરમાં 16 લાખનો દારૂ ખંભાળિયા પહોંચી ગયો!Nawanagar Time27/06/202027/06/2020 by Nawanagar Time27/06/202027/06/20200 ખંભાળિયા: કોરોના મહામારી વચ્ચે દેશના તમામ રાજ્યની સરહદ ઉપર કડક ચેકિંગ ચાલી રહ્યું છે, આમ છતાં સિમેન્ટના ટેન્કરમાં રાજસ્થાનથી દારૂ ભરી બૂટલેગરો ખંભાળિયા સુધી પહોંચી...