જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા સહિત ભાજપના પાંચ સભ્યોની સૂચક ગેરહાજરી
જામનગર : જામનગર જિલ્લા પંચાયતની સંભવત: આજે છેલ્લી સામાન્ય સભામાં આઠ એજન્ડા સાથે મળી હતી જેમાં કાલાવડ તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગના કામ માટે કોન્ટ્રાકટરને મુદ્દત...