પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટી ટ્રાન્સફર કાયદેસર નથી: સુપ્રિમ કોર્ટ
દેશભરમાં પ્રોપર્ટી વ્યવહારોમાં ઘણી વ્યાપક-દુરગામી અસરકર્તા ચુકાદો : સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફી ભરીને વેચાણ ડીડ મારફતની પ્રોપર્ટી ટ્રાન્સફર જ કાયદેસર: પાવર ઓફ એટર્નીનાં વ્યવહારમાં મુળ માલિક...