જામનગર ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની સાદગીભેર ઉજવણીNawanagar Time19/08/2020 by Nawanagar Time19/08/20200 જામનગર: પર્યુષણ મહાપર્વના આજે પાંચમાં દિવસે જામનગરના ચાંદીબજાર સ્થિત શેઠજી જીનાલય ખાતે પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની સાદગીભેર ઉજવણી કરવામાં આવી...