જામનગર બી.કોમ સેમ.-6માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવતી એમ.પી. શાહ કોલેજNawanagar Time13/07/2020 by Nawanagar Time13/07/20200 જામનગર: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ગત માર્ચ 2020માં લેવાયેલી બી.કોમ. સેમેન્ટર-6નું કંગાળ પરિણામ જાહેર થવા છતા એમ.પી. શાહ મ્યુનિ. કોમર્સ કોલેજ ઝળહળતા પરિણામની પરંપરા જાળવી રાખી...