ગુજરાત જામનગર જામનગર શહેર લેઉઆ પટેલ સમાજના સંતાને જૈન દીક્ષા અંગીકાર કરી શોભાવ્યું હતું આચાર્યપદNawanagar Time13/11/2019 by Nawanagar Time13/11/20190 ગૌરવશાળી ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત સ્વ.પૂજ્ય પુરુષોત્તમજી મ.સા.નો જન્મ લીંબડી પાસેના બલદાણાની ધન્ય ધરા ઉપર થયેલ. સવંત્સરીનો પાવન દિવસ એટલે કે ભાદરવા સુદ પાંચમ...