જામનગર જામનગર ગ્રામ્ય કાલાવડના ખંઢેરામાં દુષ્કર્મ આચરનાર મુન્નાને આજીવન કેદNawanagar Time19/11/2019 by Nawanagar Time19/11/20190 વર્ષ 2018માં કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે નવ વર્ષની માસૂમ બાળાને હવસનો શિકાર બનાવનાર મુન્નાને અદાલતે ફટકાર લગાવી છે. દસ્તાવેજી પુરાવા અને સાહેદોના નિવેદનોને ધ્યાને લઈ...