જામનગર જામનગર શહેર સૂરજકરાડીમાં વૃદ્ધની નિર્મમ હત્યાના પ્રકરણમાં આરોપીને આજીવન કેદNawanagar Time26/10/2019 by Nawanagar Time26/10/20190 દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા વિરાભાઇ લાલાભાઇ જેઠવા નામના 60 વર્ષના વૃદ્ધ ગઇ તા.6-7-2017ના રોજ બપોરે એક દુકાનેથી પાન-બીડી લઇને પરત આવ્યા હતા,...