ગોપનાથ, દ્વારકા અને વેરાવળના લાઈટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવશે
ગાંધીનગર : કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ ગઇકાલે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો...