જામનગર ધાર્મિક શ્રાવણના બીજા સોમવારે છોટી કાશીમાં ભક્તિના ઘોડાપૂરNawanagar Time03/08/2020 by Nawanagar Time03/08/20200 જામનગર: પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. જોગાનુજોગ આજે રક્ષાબંધનનો પણ પર્વ છે ત્યારે આજે છોટીકાશીના તમામ શિવ મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળી હતી....