જામનગર વોર્ડ નં.12ના કેટલાંક વિસ્તાર પ્રતિબંધિતNawanagar Time08/05/2020 by Nawanagar Time08/05/20200 જામનગર: જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં અમદાવાદથી આવી ગયેલી મહિલા પૉઝિટીવ આવતાં ઘાંચીવાડ, રંગુનવાલા હૉસ્પિટલ વિસ્તાર, ખોજાવાડ, લીંડી બજારની પાછળનો વિસ્તાર ક્ધટેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે...