જામનગર લીંડી બજારમાં વૃક્ષ ધરાશાયી વીજપોલ, કેબીનનો કડૂસલોNawanagar Time06/06/2020 by Nawanagar Time06/06/20200 જામનગર: શહેરના લીંડી બજાર વિસ્તારમાં મોડીરાત્રે ભારે પવનના કારણે પીપડાનું વર્ષો જૂનુ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. આ વૃક્ષની ઝપટે ચડતા એક...