Nawanagar Time

Tag : Line

દ્વારકા

દ્વારકામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે પાણીની પાઈપલાઈનોનું ભંગાણ રિપેર ન કરવામાં આવતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને તીનબત્તી...
જામનગર

રિલાયન્સની સુવિધા માટે લાઈન શીફટીંગની સામે ખેડૂતોનો જોરશોરથી વિરોધ

Nawanagar Time
જામનગર : જામનગરના લાલપુર વિસ્તારમાં 220 કે.વી.ની અચાનક લાઇન શીફટીંગ સામે ખેડૂત્ોને નુકશાન થતું હોવાથી આ લાઇન શીફટીંગ સામે ખેડૂતોએ વિરોધ કરીને રિલાયન્સ કંપની સામે...
જામનગર

રાજ્યના દરિયામાં લાઈન ફીશીંગથી મત્સ્યદ્યોગ ખતરામાં: જીવસૃષ્ટિનું નિકંદન

Nawanagar Time
જામનગર : છેલ્લા ઘણા વર્ષોથી અમુક સ્વાર્થી અને માથાભારે માચ્છીમારો દ્વારા અમુક પ્રકારની ફિશીંગ જેવી કે લાઇન ફિશીંગની પધ્ધતિ દ્વારા માછીમારી કરવામાં આવે છે. જે...
જામનગર ગ્રામ્ય

જોડિયા પંથકમાં પાક નુકસાનીની અરજી માટે ખેડૂતોની પડાપડી

Nawanagar Time
જોડિયા: ઓણસાલ જામનગર જિલ્લામાં મેઘરાજાએ અનહદ હેત વરસાવતાં ખેડૂતો બેહાલ બન્યાં છે, તેવામાં જોડિયા પંથકમાં ભારે વરસાદની સાથે-સાથે ઊંડ ડેમના પાણી છોડવાના કારણે ખેડૂતોના ઊભા...
ખંભાળિયા

ખંભાળિયાની પાણી પુરવઠા લાઈન ફરીથી વરસાદના પુરમાં તણાઈ

Nawanagar Time
જામનગર: ખંભાળિયા શહેરમાં ગઈકાલે સાડા આઠ ઈંચ વરસાદ પડતા તથા ઘી ડેમની ઉપરવાસ કોલવા, સુતારીયા ભંડારિયા માંઝા વિ. ગામોમાં ભારે વરસાદને કારણે ઘી ડેમ 20...
જામનગર

કટાઈ ગયેલી પાઈપલાઈન બદલવા 50 કરોડ ખર્ચશે મહાપાલિકા

Nawanagar Time
જામનગર: જામનગર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવવા અંતે શાસકો દ્વારા વર્ષો જૂની કટાઈ ગયેલી પાઈપ લાઈન બદલવા નિર્ણય કારાયો છે અને આ માટે રૂા.50...
દ્વારકા

જામખંભાળિયાને તરસ્યું રહેવું પડશે

Nawanagar Time
ખંભાળિયા: ખંભાળિયા પંથકમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે છેલ્લા બે દિવસથી ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા દિવસોમાં આશરે 35 ઈંચ સુધીના ખાબકી ગયેલાં વ્યાપક...
જામનગર

નયારાની પાઈપલાઈનમાં ભંગાણથી ભારે નુકસાની: વળતરની માંગણી

Nawanagar Time
જામનગર: તાજેતરમાં નયારા રિફાઈનરીની દરિયાના પાણીની પાઈપલાઈન તૂટતા જમીન અને પર્યાવરણને મોટાપાયે નુકસાન થયું છે. આથી કંપની પાસેથી વળતર ચૂકવવાની માંગ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા...
દ્વારકા

ઓખા-રાજકોટ વચ્ચે રેલવે ઈલેકટ્રીક લાઈનના કામનો ધમધમાટ

Nawanagar Time
ઓખા : પશ્ચિમ રેલવેના રાજકોટ અને ભાવનગર મંડળોના ઇલેકટ્રીક ટ્રેકશનના નકશા પર પદાપર્ણ થયું છે. પાલનપુરથી બોટાદ સુધી વિધુતીકૃત પથ પર પ્રથમ ડબલ સ્ટેક ક્ધટેનર...
અજબ-ગજબ ટ્રાવેલ

દુનિયાની સૌથી ડરામણી હોટલ

Nawanagar Time
સામાન્ય રીતે ડરાવની ફિલ્મો જોવાનો શોખ દરેક વ્યક્તિના મનમાં ક્યાંકને ક્યાંક દબાયેલો હોય છે, તેથી તેવી ફિલ્મો જોઈ લેતાં હોય છે, પરંતુ અહીં તો ડરાવની...