દ્વારકા ખંભાળિયામાં લોકોએ દિવ્ય રોશની વહાવી, દેખાડી રાષ્ટ્રભક્તિNawanagar Time06/04/2020 by Nawanagar Time06/04/20200 ખંભાળિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીને ખંભાળિયાના લોકોએ અંતરથી આવકારી હોય તેમ રવિવારે રાત્રે નવના ટકોરે ખંભાળિયાના મોટાભાગના તમામ વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરે રહીને ઇલેક્ટ્રિક લાઈટો...