જામનગર ગ્રામ્ય કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં હાલારી ગધેડીનું દૂધ ઉત્તમNawanagar Time25/09/2020 by Nawanagar Time25/09/20200 જામનગર: જામનગર જિલ્લામાં જ હાલારી ગધેડા નામશેષ થવાના આરે છે ત્યારે ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં માલધારી ટોયટા પરિવાર કરીને છેલ્લા પાંચ પેઢીથી ગધેડાના પશુપાલનનો...