ભાજપના “કુંવર” ની 19985 મતે જીત… કોંગ્રેસે “અવસર” ગુમાવ્યો.. : વિધાનસભામાં ભાજપની સેન્ચુરી
ભાજપના કાર્યકરો ગરબે ઘૂમી જીતની ઉજવણી કરી, જસદણમાં કમળ ખીલ્યું જસદણ પેટાચૂંટણીની મતગણતરી જસદણની મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. જેમાં કુવરજીભાઇ બાવળિયાની 19985 મતથી...