જામનગર જામનગર શહેર કલ્પના હોટલમાં પનીર ભુરજીમાંથી જીવડું નીકળ્યુંNawanagar Time21/01/2020 by Nawanagar Time21/01/20200 જામનગર: શહેરની અગ્રીમ હરોળની હોટલોમાં સ્થાન ધરાવતી કલ્પના હોટલમાં રવિવારે જમણવારના ભાણામાં બિમારી નોતરતી જીવડું નીકળતાં દેકારો બોલી ગયો હતો. ત્યારબાદ હોટલ સંચાલકોએ પોતાનું ભોપાળું...