જામનગર જામ્યુકો 82 લાખના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરશેNawanagar Time21/05/2020 by Nawanagar Time21/05/20200 જામનગર: ચોમાસાની ઋતુના આગમનને ધ્યાને લઈ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે....