દ્વારકા ટાટા કેમીકલ સામે બાંયો ચડાવતું દ્વારકા તાલુકા સરપંચ મંડળNawanagar Time19/11/201919/11/2019 by Nawanagar Time19/11/201919/11/20190 દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમીકલ્સ દ્વારા ફેલાવાતાં પ્રદૂષણ પ્રશ્ર્ને તેમજ સ્થાનીકોને રોજગારી પ્રશ્ર્ને દ્વારકા તાલુકા સરપંચ મંડળે કંપની સામે બાંયો ચડાવી છે ત્યારે...