દ્વારકા ખંભાળિયામાં વેપારી-પોલીસ વચ્ચે ઘર્ષણ, દુકાનો ટપોટપ બંધNawanagar Time30/04/2020 by Nawanagar Time30/04/20200 ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં હાલ કોરોનાની પરિસ્થિતિમાં મહત્વની જીવનજરૂરી ચીજવસ્તુઓ એવા અનાજ કરિયાણાના વેપારીઓને કોઈ બાબતે આજે સવારે સ્થાનિક પોલીસ તંત્ર સાથે...