જામનગર હાપા યાર્ડમાં મગફળીના બારદાન ખૂટી પડતાં ખેડૂતો દ્વારા હોબાળોNawanagar Time24/12/2019 by Nawanagar Time24/12/20190 જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં આજે હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના બારદાન ખૂટી પડતાં ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો, જેને પગલે પુરવઠા વિભાગે તાત્ત્કાલિક અસરથી જૂનાગઢ...