દ્વારકા ખંભાળિયાના ઘી-સિંહણ ડેમમાં છ-છ ફૂટ નવું પાણીNawanagar Time06/07/2020 by Nawanagar Time06/07/20200 ખંભાળિયા: ખંભાળિયા શહેર તથા તાલુકામાં ગઈકાલે શરૂ થયેલો આ વરસાદ સાર્વત્રિક અને મૂશળધાર વરસ્યો છે. આ ભારે વરસાદના પગલે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી...