જામનગર રસ્તે રઝળતા રખડુંઓનો ત્રાસ! જામનગરમાં વધુ 193 વાહનો ડીટેઈનNawanagar Time07/04/2020 by Nawanagar Time07/04/20200 જામનગર : કોરોના સંક્રમણને થાળે પાડવા હાલ સરકારના તમામ વિભાગો મથી રહ્યા છે. લોક ડાઉન અને જાહેરનામાં તેમજ કલમ 144ની પણ અમલવારી કરાવાઈ રહી છે...