બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારા વિલય માટે ભગવાન દત્તાત્રેયે લીધો હતો જન્મ…
દત્તાત્રેયમાં ઇશ્વર અને ગુરુ બંને સંમોહિત છે તેથી તેમને પરબ્રહ્મમૂર્તિ સદગુરુ અને શ્રી ગુરુદેવદત્ત કહેવામા આવે છે.તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાથક, યોગી અને વૈજ્ઞાાનિક...