ભગવાન મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા કે ચર્ચમાં જ નહિ પણ આપણી અંદર પણ વસે છે: શિવકૃપાનંદ સ્વામીજી
જામનગર : સમર્પણ ધ્યાનયોગ મહાશિબિરનો પ્રારંભ હિમાલયના ઋષિ અને સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરૂ શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં થયો હતો. આઠ દિવસ સુધી ચાલનાર ઓનલાઈન ધ્યાન...