જામનગર ગ્રામ્ય એલઆરડી ભરતીમાં અન્યાય સામે લાલપુર માલધારી સમાજ દ્વારા આવેદનNawanagar Time24/12/2019 by Nawanagar Time24/12/20190 લાલપુર: ગુજરાત સરકાર દ્વારા એલઆરડી ભરતી પરીક્ષામાં માલધારી સમાજને હળહળતો અન્યાય કર્યો હોવાની રાવ સાથે લાલપુર તાલુકા સમસ્ત માલધારી સમાજના નેજા હેઠળ રબારી, ભરવાડ, ચારણ...