જામનગર શહેર શંકરટેકરીમાં સશસ્ત્ર ધીંગાણું: સામ-સામી ફરિયાદNawanagar Time01/04/2020 by Nawanagar Time01/04/20200 જામનગર : જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરામાં પડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે સામસામે માથાકૂટ થતાં બંને પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ...