મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી ટ્રાન્જેકશન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લેતા બેંક ઓફ બરોડા વિવાદમાં સપડાઇ
અમદાવાદ :ગરીબ બાળકોને આપતા મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી બેંકે ટ્રાન્જેકશન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લેતા વિવાદ ઉભો થયો છે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો માટે જમા કરાવાયેલા...