મુખ્યમંત્રી રાહત ફંડમાં હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે 10 લાખની સહાય
ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર ગંભીર પ્રકારની બીમારીના ઓપરેશન માટે સહાય કરવામાં આવે છે. ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે સહાયની મર્યાદામાં વધારો...