જામનગર ગ્રામ્ય ધાર્મિક સિદસરનું મા ઉમિયાધામ મંદિર આગામી 15મી ઓગસ્ટ સુધી બંધNawanagar Time20/07/2020 by Nawanagar Time20/07/20200 જામજોધપુર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર માં આવેલા પવિત્ર ધર્મસ્થાન ઉમિયાધામ મંદિરમાં ભક્તજનોને 15 ઓગસ્ટ સુધી પ્રવેશ આપવામાં નહીં આવે, તેવી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત...