જામનગર રામદૂત હનુમાનજી મંદિરે પાટોત્સવ: સવા કિલો ચાંદીની ગદા અર્પણNawanagar Time29/12/2020 by Nawanagar Time29/12/20200 જામનગર : ‘છોટી કાશી’ ગણાતાં જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર પાસેના રામદૂત હનુમાનજી મંદિરે શનિવારે મંદિરનો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે અન્નકૂટ દર્શન અને 108 દીવડાની...