ગુજરાત કાલે ‘મહા’ વાવાઝોડું પોરબંદર-દીવથી પસાર થશેNawanagar Time06/11/2019 by Nawanagar Time06/11/20190 ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનું તોળાઇ રહેલું જોખમ ઓછું થઇ રહ્યું છે. એની ઝડપ સતત ઘટતાં તે નબળું પડી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે સાંજે...